વાવડી ના પાણી


 

ગીત: વાવડી ના પાણી 

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


હો રાજ રે (૨) વાવડી ના પાણી ભરવા ગ્યાતા

મને કેડ કાંટો વાગ્યો, મને કેડ કાંટો વાગ્યો

હો રાજ રે (૨) વાવડી ના પાણી ભરવા ગ્યાતા

મને કેડ કાંટો વાગ્યો, મને કેડ કાંટો વાગ્યો


હો રાજ રે (૨) ધોરાજી ના ઢોલીડા ઢળાવો

એને પડદલડાંં બંધાવો મને કેડ કાંટો વાગ્યો (૨)

મને કેડ કાંટો વાગ્યો


હો રાજ રે (૨) વડોદરા નાા વયદડાં તેડાવો

મને પાટલડાં બંધાવો મને કેડ કાંટો વાગ્યો (૨)

મને કેડ કાંટો વાગ્યો


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ