દેશ રે જોયા દાદા પરદેશ જોયા



બેનર: જી. એન. ફિલ્મ

ફિલ્મ: દેશ રે જોયા દાદા પરદેશ જોયા

વર્ષ: ૧૯૯૭

કલાકાર: હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, સમીર રાજડા, ભુમિકા શેઠ, કલ્પના દિવાન, દેવેન્દ્ર પંડિત, ફિરોજ ઈરાની, જયશ્રી પરીખ, જૈમીની ત્રિવેદી, ભાવિની જાની, રમેશ મહેતા

કથા: ગોવિંદભાઈ પટેલ

પટકથા: ગોવિંદભાઈ પટેલ, મુકેશ માલવણકર

સંવાદ: મુકેશ માલવણકર

ગીત: અરવિંદ બારોટ

સંગીત: અરવિંદ બારોટ

સંકલન: અશોક રૂમડે

કેમેરામેન: પૂનમ બેલદાર

નિર્માતા: ગોવિંદભાઈ પટેલ

દિગ્દર્શક: ગોવિંદભાઈ પટેલ

Post a Comment

0 Comments