ચણિયા ચોળી


 

ગીત: ચણિયા ચોળી

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હરે નહીં


છોરીયું છેતી જાજો રે છોરા ઓ છેતરી જાશે રે

લાગે બહુ દિલ ના ભોળા રે ઘડી માં ભોળવી જાશે રે

છોરા ઓ છેતરી જાશે રે છોરા ઓ ભોળવી જાશે રે

છોરા ઓ ભોળવી જાશે રે ઘડી માં ભોળવી જાશે રે

છોરીયું છેતી જાજો રે છોરા ઓ છેતરી જાશે રે

લાગે બહુ દિલ ના ભોળા રે ઘડી માં ભોળવી જાશે રે

હો રોજ રોજ વાત કરે છોરા ના ફોન માં

હાય ને હેલ્લો બોલે મનગમતા ટોન માં

પ્રેમ ની વાત કરે છોરા ની સાથ માં

પકડાઈ જાય પછી આવે નહીં વાંક માં

હા હા હા છોરા ના નામ ધારે છે ખોટા બદનામ કરે છે

ખોટા બદનામ કરે છે પોતાનું કામ કરે છે

છોરીયું હે છોરીયું હા છોરીયું સાંભળી લેજો રે

નહીં તો ઝઘડા થાશે રે [૨]


નખરાં તારા લટકા તારા નખરાં તારા લટકા તારા 

ચણિયા છોળી પહેરી છે સવા લાખ ની

કેવી લાગે નામની નાર જાણે કોઈ સુપર સ્ટાર

હે તારી નખરાળી ચાલ છોરી લટકંતી ચાલ

તારા ગુલાબી ગાલ હો હો હો

ચણિયા છોળી પહેરી છે સવા લાખ ની

કેવી લાગે નામની નાર જાણે કોઈ સુપર સ્ટાર


હો પડું તારા પ્રેમ માં ફરું તારા ગામ માં

તારો દીવાનો બની રહું તારા દિલ માં

દિન ને રાત માં રહું તારી યાદ માં

રોજ તારી નઝરે ચડું તારી આસપાસ માં

હે જોવાની સ્ટાઈલ છોરી મનગમતી સ્માઇલ

કરે દલડું ઘાયલ મારૂ હો હો હો

ચણિયા છોળી પહેરી છે સવા લાખ ની

કેવી લાગે નામની નાર જાણે કોઈ સુપર સ્ટાર


હ મારા છન છન પાયલ છનકે રે

ખન ખન છૂડી ખનકે  રે

હે તને જોઈ મારૂ માંડું મલકે રે

છોરી મને લાગે જરા હટકે રે

હા મારી ચુંદડી માં ચાંદલા છમકે રે

ખન ખન છૂડી ખનકે  રે

હે તારા ગાલ પર તલ નું ટપકું રે

જટ થી ભરી લઉં બચકું રે

તને મારી રે બનાવું એક ઝટકે રે

છોરી મને લાગે જરા હટકે રે

તારા જેવા ઘણા ગોમ માં રખડે રે

ભાન વગર ના ભટકે રે

હો કેવી લટકાળી હાલે છોરી લટકે રે

છોરી મને લાગે જરા હટકે રે


હો ધણી મળ્યો સાવ દારૂડિયો

સવાર સાંજ ઢેછ્યા કરે

એતો કરે ના કોઈ કામ કાજ રોયો સાવ દારૂડિયો

એતો કરે ના કોઈ કામ કાજ રોયો સાવ દારૂડિયો[૨]


mp3 song

Post a Comment

0 Comments