જોબન ને ફુટે રે પાંખ

 


ગીત: જોબન ને ફુટે રે પાંખ

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં


હાય મારા જોબન ને ફૂટે રે પાંખ [૨]

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]

હાય મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]

કો: હાય રે હાય તું કેમ શરમાય

દિલ ની તે વાત હવે હોઠો પર લાવ

કોઈ પરદેશી મારૂ રે દિલ

હા લૂટી લૂટી જાય લૂટી લૂટી જાય [૨]

 મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]


સુરજ ના કિરણો ગાલ ને સતાવે

વાયરો મારી જુલફો રમાડે

શરમાઇ હોઠો ની લાલી પુંછે છે

ક્યારે કોઈ મને છુંમાવાને આવે [૨]

જોઈ વાલમ તારી રે વાટ

તૂટી તૂટી જાઉં  તૂટી તૂટી જાઉં  [૨]

મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]

કો: હાય રે હાય તું કેમ શરમાય

અલી હવે કઈદે તને શું રે થાય

 મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]


શરમાઇ જય ને હું સંતાઈ જાઉં

ગમે ત્યાથી પિયુ પકડી લે મુજને

પરદેશી પિયુ છે કેવો તોફાની

ઘેલો થઈ બાહો માં જકડી લે મુજને [૨]

મને છોડે ના મારો છેલ

તોય છૂટી છૂટી જાઉં છૂટી છૂટી જાઉં [૨]

 મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ડી ઊડી જાઉં [૨]

કો: હાય રે હાય હવે કઈ ના છુપાવ

તારા પરેહી નું નામ તો જણાવ

 કોઈ પરદેશી મારૂ રે દિલ

હા લૂટી લૂટી જાય લૂટી લૂટી જાય [૨]

 મારા જોબન ને ફૂટે રે પાંખ

ઊડી ઊડી જાઉં ઊડી ઊડી જાઉં [૨]

mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ