જગ જીતે નહીં ને હૈયું હારે નહીં


 

ગીત: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં


ગોરી દલડા થી દલડા એ ગાયું છે ગીત (૩)

કદી રોકી શકાય નહીં આપણી આ પ્રીત

પિયુ ભાવ ભાવ ની અમર છે આપણી આ પ્રીત (૨)

યુગો યુગો ની છે શ્યામ રાધા ની રીત

હવે જુદા થવાનું તારે મારે નહીં (૨ )

જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

જગ જીતે નહીં જગ જીતે નહીં

હૈયું હારે નહીં

જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

 જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

  હૈયું હારે નહીં


પહેલી વાર તારું રૂપ જોઈ થયો હું હેરાન (૨)

ત્યાર થી તું બની મારા હૈયા ની શાન

પહેલા તું હતો સાવ અજાણ્યો મેમાન

આજે બની ગયો મારા દિલ નો ભગવાન

હવે પુજા કરવા

 હવે પુજા કરવા મંદિરે જાવું નહીં (૨)

મારે કરવા તીર્થ તારા ચરણો માં રે

હવે જુદા થવા નું તારે મારે નહીં (૨)

જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

જગ જીતે નહીં જગ જીતે નહીં

 હૈયું હારે નહીં  હૈયું હારે નહીં (૨)


પિયુ પ્રીત ની વચ્ચે કેવ આવશે તોફાન (૨)

જુદા કરશે વેરી બની ને સમાજ

ગોરી તું ના રાખીશ ડર એનો આજ

લૂટી ના લુટાશે સાચી પ્રીત ની લાજ

આ મોહબ્બત ને

આ મોહબ્બત નેમોત પણ મારે નહીં (૨)

પ્રેમ પર ખુદ પ્રભુજી એ કીધી છે સહી

હવે જુદા થવા નું તારે મારે નહીં (૨)

જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

જગ જીતે નહીં  હૈયું હારે નહીં (૪)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ