ગોખેતે બેઠી રાણી



ગીત: ગોખેતે બેઠી રાણી
ફિલ્મ: ગામ માં પિયરીયું ને ગામ માં સાસરીયુંં

ગોખેતે બેઠી રાણી (૨) કોરસ
ગોખેતે બેઠી રાણી રાજ રમણી બોલે (૨)
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા
હે ગોખેતે બેઠી રાણી રાજ રમણી બોલે (૨)
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા
આને મારગડો દેખાડો રાજ બંગલા
આતો મારગડાં ની ભુલી રાજ બંગલા

અલબેલડાં રે મારા રાધા બેન નાં દાદા (૨)
જાણે ભરી સભા ના રાજા રાજ બંગલા (૨) કોરસ
ગોખેતે બેઠી રાણી રાજ રમણી બોલે
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા

અલબેલડાં રે મારા રાધા બેન નાં વીરા (૨)
જાણે હાર માયલા હિરા રાજ બંગલા (૨) કોરસ
ગોખેતે બેઠી રાણી રાજ રમણી બોલે
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા

અલબેલડાં રે મારા રાધા બેન નાં બેની (૨)
જાણે ચંપા ચમેલી ની વેણી રાજ બંગલા (૨)
ગોખેતે બેઠી રાણી રાજ રમણી બોલે
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા
મને મારગડો દેખાડો રાજ બંગલા
હું તો મારગડાં ની ભુલી રાજ બંગલા

Post a Comment

0 Comments