ગીત: સોળ વરસ ની ઉંમર
ફિલ્મ: આતંક
સોળ વરસ ની ઉંમર માં મારી છલકે છલ્લોછલ
જવાની છમ્માછમ જવાની છમ્માછમ
હાય કાચી કુવારી કાયા આ મારી મસકે લુમ્માલુમ
જવાની છમ્માછમ જવાની છમ્માછમ
ઓ છમક છલ્લો આવી જા તું
બાહો માં મારી સમાઈ જા તું
એ જવાની છમ્માછમ જવાની છમ્માછમ
ઓ અડધી રાતે રે હું ખુલ્લો રાખી દિલ નો દરવાજો
જામ આ જોબન નો પીવા આજ ની રાતે આવજો (૨)
ઓ રૂપ ની રાણી દિલ માં સમાણી
જોઈ તને હું થયો પાણી રે પાણી
એ જવાની છમ્માછમ જવાની છમ્માછમ
ફિલ્મ: આતંક
સોળ વરસ ની ઉંમર માં મારી છલકે છલ્લોછલ
જવાની છમ્માછમ જવાની છમ્માછમ
હાય કાચી કુવારી કાયા આ મારી મસકે લુમ્માલુમ
જવાની છમ્માછમ જવાની છમ્માછમ
ઓ છમક છલ્લો આવી જા તું
બાહો માં મારી સમાઈ જા તું
એ જવાની છમ્માછમ જવાની છમ્માછમ
ઓ અડધી રાતે રે હું ખુલ્લો રાખી દિલ નો દરવાજો
જામ આ જોબન નો પીવા આજ ની રાતે આવજો (૨)
ઓ રૂપ ની રાણી દિલ માં સમાણી
જોઈ તને હું થયો પાણી રે પાણી
એ જવાની છમ્માછમ જવાની છમ્માછમ
0 ટિપ્પણીઓ