ગીત: ધક ધક હૈયું ધડકે
ફિલ્મ: આતંક
હાય ધક ધક હૈયું ધડકે મારા સાયબા મારા સાયબા
ઓય હોય ધક ધક હૈયું ધડકે મારા સાયબા મારા સાયબા
તારી યાદ માં તારી યાદ માં
હાય તન મન મારૂ તડપે મારી સાજણા મારી સાજણા
ઓય તન મન મારૂ તડપે મારી સાજણા મારી સાજણા
તારી યાદ માં તારી યાદ માં
હેે ધક ધક હૈયું ધડકે મારા સાયબા
મારી સાજણા
ઓ આંખો મા મારી છે તસ્વીર તારીને દિલ માં રેતો તું
તુજ માં સમાણી રે દુનિયા ભુલાવી દુનિયા મારી તું
ઓ જગ થી પ્યારી છે તું નકરાલી માંગું તારો સાથ
સોનેરી ચુડી તને પહેરાવું ગોરી તારે હાથ
ગોરી તારે હાથ
હો ખન ખન ચુડી ખનકે મારા સાયબા મારા સાયબા (૨)
તારી યાદ માં તારી યાદ માં
હાય તન મન મારૂ તડપે મારી સાજણા
મારા સાયબા
હે સો શરણાયું આ શમણા માં વાગે વાગે રૂડા ઢોલ
પરણી ને પીયું મને લઈ તું હા રસિયા તારે મોલ
હો શણગારો શેરી આ ફુલડાં વેરી ને પીઠી સોળો અંગ
લાખણી લાડી તને લઈ જાવું આજે મારી સંગ
આજે મારી સંગ
હાય મંદ મંદ મનડું મલકે મારા સાયબા મારા સાયબા (૨)

0 ટિપ્પણીઓ