સામે બિલડીંગ મા બેની

ગીત:સામે બિલડીંગ મા બેની
ફિલ્મ: ગામ માં પિયરયું નેે ગામ માં સાસરિયું

સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો (૨)
સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો (કોરસ)
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો (૨) કોરસ
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ

હે ઘડિયાળ માટે બેની એ લીધા રિસામણા (૨) કોરસ
ઘડિયાળ મંગાવશું જરૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
હે સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ

હે બંગડી માટે બેની એ લીધા રિસામણા (૨) કોરસ
બંગડી ઘડાવશું જરૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
હે સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ

હારલા માટે બેની એ લીધા રિસામણા (૨) કોરસ
હારલો ઘડાવશું જરૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
હે સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ

હે સાડી માટે બેની એ લીધા રિસામણા (૨) કોરસ
સાડી મંગાવશું જરૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
હે સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ

હે ચેંડલમાટે બેની એ લીધા રિસામણા (૨) કોરસ
ચેંડલ મંગાવશું જરૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
હે સામે બિલડીંગ મા બેની વાગે છે રેડિયો
રેડિયા ના સૂર મધૂર બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ
બેની મારી બહુ રે ચતુર (૨) કોરસ (૪)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ