ગીત: લીલી પીળી લોટરી લાગી
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
એ એવી લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
મારા દલડાં માં ઘંટડી વાગી
મને લીલી પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી મને મેઠી મેઠી લાગી
પેલી છોરી હારે નજરો લાગી
મને લીલી પીળી લોટરી લાગી (૨)
લાલ પીળી લોટરી લાગી
ઓ મને લાલ પીળી લોટરી લાગી
એની ટીન ટીન ટોકરી વાગી
મને લાલ પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી હુંતો જટ પટ જાગી
પેલા છોરા હારે નજરો લાગી
ઓ મને લાલ પીળી લોટરી લાગી (૨)
લોટરી લોટરી લીલી પીળી લોટરી
લોટરી લોટરી લાલ પીળી લોટરી
રોજ રોજ છોરી મને મિસ્કોલ મારતી
મિસ્કોલ મારતી (૨)
અરે મિસ્કોલ મારી મને મળવા બોલાવતી
મળવા બોલાવતી (૨)
એ શાયરી સંભળાવતી ને દલડું ડોલાવતી (૨)
બાય બાય તરતી ભાગી
મને લીલી પીળી લોટરી લાગી (૨)
એ લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
એ લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
રોજ રોજ છોરો મને શમણાં માં આવતો
શમણાં માં આવતો (૨)
શમણાં મા આવી મને આઈ લવ યું બોલતો
આઈ લવ યું બોલતો (૨)
હે મનડું મુંજાવતો ને કુબ રે સતાવતો (૨)
જબકી ને જટ જાવ જાગી
મને લાલ પીળી લોટરી લાગી
એ લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
એ લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી મને મેઠી મેઠી લાગી
પેલી છોરી હારે નજરો લાગી
મને લીલી પીળી લોટરી લાગી
હા લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
એ એવી લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
મારા દલડાં માં ઘંટડી વાગી
મને લીલી પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી મને મેઠી મેઠી લાગી
પેલી છોરી હારે નજરો લાગી
મને લીલી પીળી લોટરી લાગી (૨)
લાલ પીળી લોટરી લાગી
ઓ મને લાલ પીળી લોટરી લાગી
એની ટીન ટીન ટોકરી વાગી
મને લાલ પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી હુંતો જટ પટ જાગી
પેલા છોરા હારે નજરો લાગી
ઓ મને લાલ પીળી લોટરી લાગી (૨)
લોટરી લોટરી લીલી પીળી લોટરી
લોટરી લોટરી લાલ પીળી લોટરી
રોજ રોજ છોરી મને મિસ્કોલ મારતી
મિસ્કોલ મારતી (૨)
અરે મિસ્કોલ મારી મને મળવા બોલાવતી
મળવા બોલાવતી (૨)
એ શાયરી સંભળાવતી ને દલડું ડોલાવતી (૨)
બાય બાય તરતી ભાગી
મને લીલી પીળી લોટરી લાગી (૨)
એ લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
એ લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
રોજ રોજ છોરો મને શમણાં માં આવતો
શમણાં માં આવતો (૨)
શમણાં મા આવી મને આઈ લવ યું બોલતો
આઈ લવ યું બોલતો (૨)
હે મનડું મુંજાવતો ને કુબ રે સતાવતો (૨)
જબકી ને જટ જાવ જાગી
મને લાલ પીળી લોટરી લાગી
એ લીલી પીળી લોટરી લાગી
મને લીલી પીળી લોટરી લાગી
એ લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
લોટરી લાગી કેવી લોટરી લાગી
લોટરી લાગી મને મેઠી મેઠી લાગી
પેલી છોરી હારે નજરો લાગી
મને લીલી પીળી લોટરી લાગી
હા લાલ પીળી લોટરી લાગી
મને લાલ પીળી લોટરી લાગી
0 ટિપ્પણીઓ