ગીત: અલબેલા રે
ફિલ્મ:કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત
ઓરા આવો રે ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
અલબેલા રે મારા જોબન કેરા ઉલાળે
દલડાં ની ડાળે રૂપ છે કુંવારૂ માણારાજ
અલબેલી રે ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
કે મારા જોબન કેરા ઉલાળે
દલડાં ની ડાળે રૂપ છે કુંવારૂ માણારાજ
ઓ હો હો રે સાયબાજી તમ વિના ઘડી ના રહેવાય
ઓ હો હો રે ગોરાંદે પ્રીત મારી ભૂલી ના જવાય
ઓ હો હો રે સાયબાજી તમ વિના ઘડી ના રહેવાય
ઓ હો હો રે ગોરાંદે પ્રીત મારી ભૂલી ના જવાય
રૂદિયા મા રેજો સદા સમણા માં આવજો
દલડાં માં ગોરી તમે દિવો જલાવજો
અલબેલા રે મારા દલડાં માં રાખો ના અંધારૂ
તમને આવકારૂ હૈયુ મારૂ હારૂ માણારાજ
અલબેલી રે ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
અલબેલા રે મારા જોબન કેરા ઉલાળે
દલડાં ની ડાળે રૂપ છે કુંવારૂ માણારાજ
ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
કેમ રે ભુલાય (૨)
સાજણ તારી પ્રીત કેમ રે ભુલાય
ભૂલી ના ભુલાય (૨)

0 ટિપ્પણીઓ