મામા મારા સંભાળી લે ને



ગીત: મામા મારા સંભાળી લે ને
ફિલ્મ: કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

એ મામા મારા સંભાળી લે ને કહી દઉં છું એક વાત (૨)
ઉલટા સીધા કામ ના કર તું પડશે મુક્કા લા....ત
ધના ધન દે  ધના ધન (૪) દે દે દે
મ્યાવ મ્યાવ ના કર મામી તારું આવી ગયું છે કાળ (૨)
માલ ઘણેરો ખાધો થોડો ખાઈ લેને તું માર
ધના ધન દે  ધના ધન (૪) દે દે દે

અલ્યા મોમા તું અલી બાબા નો ચાલીસ મો ચોર લાગે છે
અને મોમી તું ચાચી ચારસો વીસ લાગે છે
અને મોમાં તારા આ બે સાપોલિયાં
ખાટું પનીર ને ઉતરી ગયેલું સીઝ લાગે છે
હે મોમાં તારા બેન્ડ બજાવું દે ધના ધન
અરે ઝાંઝર બાંધી નાચ નાચવું છમ છમા છમ
તા તા થૈયા તા તા તા થૈયા
અરે તા તા થૈયા થનક થનક થન થૈયા
બેન્ડ બજાવો નાચ નચાવો ધોકે થી ધોકાવો
ધના ધન દે  ધના ધન (૪) દે દે દે

એ મોમાં મોમાં મોમાં મોમાં મો...માં
એ મોમાં મોમાં ડોબા જેવા મો..માં

સો દાડા સાસુ ના તો એક દાડો મામા વહુ નો
આજ તને ના છોડું મારો દુશ્મન  તું  ભવ ભવ નો
એ મોમાં ને મુરઘો બનાવો એ કુકડે કૂ
મોમી ને ટોમી બનાવો
એ ઢોર નું ઇન્જેક્શન મારી બાપા રે બોલાવો
ધના ધન દે  ધના ધન (૪) દે દે દે
મામા મારા સંભાળી લે ને કહી દઉં છું એક વાત (૨)
ઉલટા સીધા કામ ના કર તું પડશે મુક્કા લા....ત
ધના ધન દે  ધના ધન (૪) દે દે દે

Post a Comment

0 Comments