કંકુ મને બહું ગમે છ



ગીત: કંકુ મને બહું ગમે છ
ફિલ્મ: અવતાર ધરી ને આવુ છું

બહુ ગમે છ તું કંકુ મને ગમે છ
બહુ ગમે છ તું કંકુ મને ગમે છ
બહુ ગમે છ તું વાલી મને ગમે છ
તારી કસમ ખાઈ ને કહું છું કંકુ મને બહુ ગમે છ
દિલ પર નોમ તારૂ લખ્યું રે કંકુ મને બહુ ગમે છ
લાગે મને તું મીઠી મીઠી ચા ની પ્યાલી
તેરે બીના દિલ કા મેરા ગોખલા ખાલી
બહુ ગમે છ તું કંકુ મને ગમે છ (૨)

ગોરૂ મુખલડું તારૂ અણીયાળી આોખડી
તારા હોઠ જાણે ગુલાબ ની પોખડી
અરે લટક મટક તારી ચાલ લટકાળી
તારી અદાઓ પર જાઉ વારી વારી
હે આવા રૂપ ના કદરદાન મને બહું ગમે છ
આવા દિલદાર મને બહુ ગમે છ
હુઈ બહુ ગમે છ બહુ ગમે છ રે ચંદુજી બહુ ગમે છ
બહુ ગમે છ રે ગફુર મિયા બહું ગમે છ

રૂપિયા જોઈ ના મોહિશ તું
સાચો તને પ્રેમ કરૂ છું
હે રોજ નવો લફરો ના કરાય
ભોળી કંકુ ને ના ભરમાય
બધા ફેંકણીયા છે સનમ
હું છું તારો પ્રેમી નંબર વન
તું કેતો ડોહિ ને છોડી દઉં
તું કે તો જીવડો કાઢી દઉં
તું કે તો જીવડો કાઢી દઉં (૨)
બહુ ગમે છ તું કંકુ મને ગમે છ
અલ્યા મને બહું ગમે છ
જાજા મને બહું ગમે છ
લે તું મને બહું ગમે છ
તંબુરો મને બહું ગમે છ
હેન્ડ હેન્ડ મને બહું ગમે છ
આઘો જા મને બહું ગમે છ

અલ્યા ચંદુ કાકા અલ્યા ગફૂર ચાચા આ શું ધંધા મોંડ્યા
મારી કાકીયું ને ઘેર એકલી મેલી રેંગણા વાળી બૈરી પાછળ થ્યા છો ગોંડા
હવે પડશે જોડા
હવે જાજા છોરા અમે ડરીયે થોડા
અલ્યા પડ્યા લોતા શું પડ્યા લોચા
મે બારણું બહાર થી બંધ કર્યું છે નેહર વાના પડશે ફોંકા
તૈયાર થઈ જાવ હવે ખાવા ધોકા

બેટા માફ કરી દે
હે અમે રસ્તો ભૂલ્યા
અમારા કરમ ફુંટ્યા

હું ભોળી ભાળી રીંગણાવાળી
ડોહલા ઓની વાત માં આવી હું ફસાણી
મને માફ કરી દે
દિલ સાફ કરી દે (૩)

ડોહલા રોયા રે રોયા
કાળા કામ કરી ને રોયા
અમે જોયા રે જોયા
લાળ પાડતા ડોહલો ને જોયા
પારકી પંચાત બહું કરોશો
એટલી અમારી ભૂલ છે
રીંગમા વેચતી આઈ છે માઈ
આ ડોહલો એ ભોળવી ને બોલાવી
ડોહલા રોયા રે રોયા
કાળા કામ કરી ને રોયા
અમે જોયા રે જોયા
લાળ પાડતા ડોહલો ને જોયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ