ઢેકુડો

ગીત: ઢેકુડો
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

અલ્યા વિક્રમ તને જોઈ દલ માં વાગે પ્રેમ નો ઢેકુડો
આહ ઉહ આહ ઉહ
અલ્યા વિક્રમ તારી જોડ મારે રમવો પ્રેમ નો ટેટુડો
આહ ઉહ આહ ઉહ
ઢેકુડો રમશું ટેટુડો રમશું પેલા મારૂ કોમ કરો (૨)

હે મને તારી રે માયા લાગી
સુના દલડાં મા પ્રિત્યું જાગી (ઓય ઓય) (૨)
હે પ્રિત્યુ કરીશું ભેળા ફરીશું પેલા મારૂ કોમ કરો
પ્રિત્યુ રે કરશું ભેળા રે ફરશું પેલા મારૂ કોમ કરો
અલ્યા વિક્રમ તને જોઈ પંડ માં વાગે પ્રેમ નો પેપુડો
પે પુ પે પુ
અલ્યા વિક્રમ તને જોઈ દલ માં વાગે પ્રેમ નો ઢેકુડો
આહ ઉહ આહ ઉહ

હે મારા રૂપ ની ગાગર છલકાણી
મને બનાવ તું તારી રાણી (ઓય ઓય) (૨)
એ રાણી બનાવું રાજા હું થાવું પેલા મારૂ કોમ કરો (૨)
અલ્યા વિક્રમ તને જોઈ દલ માં વાગે પ્રેમ નો ઢેકુડો
આહ ઉહ આહ ઉહ
અલ્યા વિક્રમ તારી જોડ મારે રમવો પ્રેમ નો ટેટુડો
આહ ઉહ આહ ઉહ
ઢેકુડો રમશું ટેટુડો રમશું પેલા મારૂ કોમ કરો (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ