ગીત:ઉંબરે ઊભી સાંભળું રે
ફિલ્મ:કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ ના
ઘર માં સૂતી સાંભળું રે બોલ વાલમ ના બોલ વાલમ ના
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ ના...
હો વહેલી સવાર મા ઉગ્યો ચાંદલીયો (૨)
ચાંદા ને જોઈ પેલો સૂરજ શરમાય ગયો
સૂરજ પૂછે આ કોણ સાજણા
રૂપ થી રૂપાળી કોની ઢોલના
આખા જગ થી નિરાળી મારી સાજણા (૨)
તુ નહિ કે તારો ફોટો નહિ ચાલશે (૨)
તુ આજે નહિ નહિ નહિ તુ કાલે નહિ
કોઈ દાડો નહિ ચાલશે
તુ કાલે નહિ કોઈ દાડો નહિ ચાલશે
દિલ ની આ ધડકન માં ધડકે ઓ સાજણા
ધડકન બની ને તારી યાદ (૨)
યાદ આંખો માં છલકે છે યાદ સાંસો મા મહકે છે (૨)
હો કોણ ધડકન થઈ ધડકે દિલ માં જાણું ના
જારે ધૂતારા કર ના છાળા (૨)
ના હું તારા દિલ ની રાણી હો...
હુંતો છું જંગલ ની રાણી હો...(૨)
કેડલો મેલી દે મારો કેડલો છોડી દે હટી જાને
અરે ઘડી ઘડી મારી સામે કેમ તું આવે છે મરવા ને
હો ભવ ભવ નાં ઓ રાધા કોલ દિધા છે પ્રીતડી નિભાવજો
મારી આ પ્રીત ને ના ભૂલતી હો રાધા ગોરી
રાધલડી મોરી એકવાર વિક્રમ ને મળવા આવજે (૨)
તારા ગોરી ઘડીયે ના ચાલે ઓ ગોરી મોરી
ઓ સાયબા મોરા એકવાર રાધા ને મળવા આવજે (૨)
તારા વિના રે મારૂ મનડું ના માને ઓ હો સાયબા મોરા
હો ગોરી મોરી એકવાર સાજણ ને મળવા આવજે
હો સાયબા મોરા એકવાર રાધા ને મળવા આવજે

0 ટિપ્પણીઓ