ગીત: સાંભળ મનડાં નાં મોર
ફિલ્મ; આત્મા
તારા પ્રેમ નાં તાંતણીયે વણાઈ રહિ
તારા પ્રેમ નાં ચણતર માં ચણાઈ રહિ (૨)
સાંભળ મનડાં મોર સાંભળ ચિતડાં નાં ચોર (૨)
ઓ તારા પ્રેમ માં પાગલ જણાઈ રહિ
ઓ તારા પ્રેમ નાં તાંતણીયે વણાઈ રહિ
જળ સાગર ના કિનારા ક્યાંક કોહવાઈ છે
પ્રેમ સાગર નાં કિનારા જ નથી હોતા (૨)
જીવન ભર નો રે સંગાથ મને આપવો પડશે સાથ (૨)
ઓ તારા પ્રેમ નાં પૂર માં તણાઈ રહિ
તારા પ્રેમ નાં તાંતણીયે વણાઈ રહિ
દિલ થી બંધાઈ દિલ સાચું બંધન એ
એ બંધન ક્યાંય કાચું નથી હોતું
જોઈ રહિ મારી આ આંખો શું કહે તારી આ આંખો (૨)
તારા પ્રેમ નાં તાંતણીયે વણાઈ રહિ
તારા પ્રેમ નાં ચણતર માં ચણાઈ રહિ (૨)
સાંભળ મનડાં મોર સાંભળ ચિતડાં નાં ચોર (૨)
તમે યાદ આવો છો

0 ટિપ્પણીઓ