આવી રૂડી આંબલીયા ની



ગીત: આવી રૂડી આંબલીયા ની
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

આવી રૂડી આંબલીયા ની ડાળ
હિંચકો રે બાંધ્યો હિર નો માણારાજ (૨)

હે દાદા તમારે દેવું હોય તે દેજો રે
દાદા તમારે દેવું હોય તે દેજો રે (૨)
અમારે જાવું વેગળું રે માણારાજ (૨)
હે દાદા એ દિધા કાળજડાં નાં દાન રે (૨)
દિકરી ને હેતે વળાવીયા રે માણરાજ
દિકરી ને હેતે વળાવીયા રે માણરાજ

હે કાકા તમારે દેવું હોય તે દેજો રે (૨)
અમારે જાવું વેગળું રે માણારાજ
અમારે જાવું વેગળું રે માણારાજ
હે માતા એ દિધા મમતા નાં દાન રે (૨)
લાડકી ને હેતે વળાવીયા રે માણારાજ
લાડકી ને હેતે વળાવીયા રે માણારાજ

Post a Comment

0 Comments