ગીત: પ્રેમ નો રોગ લાગ્યો
ગીત: અવતાર ધરી ને આવુ છું
પ્રેમ નો રોગ મને લાગ્યો
જેગીડા નો જોગ જોને જાગ્યો
મે ધૂણી તારા નામ ની ધખાવી રે
હો ધૂણી તારા નામ ની ધખાવી રે
પ્રેમ નો રોગી પ્રીત નો જોગી
પ્રેમ નગર માં આયો
પ્રેમ નગર ની ગલી એ ગલી એ
પ્રીત નો વાયરો વાયો
પ્રેમ નો રોગ મને લાગ્યો
જેગીડા નો જોગ જોને જાગ્યો
મે ધૂણી તારા નામ ની ધખાવી રે
હો ધૂણી તારા નામ ની ધખાવી રે
હો પહેલી નઝર માં નઝરૂ મળી ગઈ
જાદુ પ્રેમ નો કરી ગઈ હો કરી ગઈ
પહેલી નઝર માં નઝરૂ મળી ગઈ
જાદુ પ્રેમ નો કરી ગઈ હો કરી ગઈ
હો... ઘાયલ દિલ ને કરી ગઈ
દિલ માં ઘર એ કરી ગઈ
પ્રેમ નો જોગી તે બનાવ્યો
પ્રેમ નો અલખ જગાવ્યો
કે ધૂણી તારા પ્રેમ ની ધખાવી રે
ધૂણી તારા પ્રેમ ની ધખાવી રે
તન માં લાગી મન માં લાગી પ્રેમ ની અગન લાગી
પ્રેમ જોગી ની ધૂન માં એને પ્રેમ ની લગન લાગી
તારી અદા પર દિલ મારૂ હારી
આજ બની હું તારી હા તારી
હો તારી અદા પર દિલ મારૂ હારી
આજ બની હું તારી હા તારી
તુછે દુનિયા મારી હો હો તુ જ પર જીવ દઉ વારી
પ્રેમ નો રોગ તે લગાડ્યો
જોગીડા જોગ તે જગાડ્યો
કે ધૂણી તારા નામ ની ધખાવી રે
ધૂણી તારા નામ ની ધખાવી રે
mp3 song
ગીત: અવતાર ધરી ને આવુ છું
પ્રેમ નો રોગ મને લાગ્યો
જેગીડા નો જોગ જોને જાગ્યો
મે ધૂણી તારા નામ ની ધખાવી રે
હો ધૂણી તારા નામ ની ધખાવી રે
પ્રેમ નો રોગી પ્રીત નો જોગી
પ્રેમ નગર માં આયો
પ્રેમ નગર ની ગલી એ ગલી એ
પ્રીત નો વાયરો વાયો
પ્રેમ નો રોગ મને લાગ્યો
જેગીડા નો જોગ જોને જાગ્યો
મે ધૂણી તારા નામ ની ધખાવી રે
હો ધૂણી તારા નામ ની ધખાવી રે
હો પહેલી નઝર માં નઝરૂ મળી ગઈ
જાદુ પ્રેમ નો કરી ગઈ હો કરી ગઈ
પહેલી નઝર માં નઝરૂ મળી ગઈ
જાદુ પ્રેમ નો કરી ગઈ હો કરી ગઈ
હો... ઘાયલ દિલ ને કરી ગઈ
દિલ માં ઘર એ કરી ગઈ
પ્રેમ નો જોગી તે બનાવ્યો
પ્રેમ નો અલખ જગાવ્યો
કે ધૂણી તારા પ્રેમ ની ધખાવી રે
ધૂણી તારા પ્રેમ ની ધખાવી રે
તન માં લાગી મન માં લાગી પ્રેમ ની અગન લાગી
પ્રેમ જોગી ની ધૂન માં એને પ્રેમ ની લગન લાગી
તારી અદા પર દિલ મારૂ હારી
આજ બની હું તારી હા તારી
હો તારી અદા પર દિલ મારૂ હારી
આજ બની હું તારી હા તારી
તુછે દુનિયા મારી હો હો તુ જ પર જીવ દઉ વારી
પ્રેમ નો રોગ તે લગાડ્યો
જોગીડા જોગ તે જગાડ્યો
કે ધૂણી તારા નામ ની ધખાવી રે
ધૂણી તારા નામ ની ધખાવી રે
mp3 song

0 Comments