ગીત: તારા ગાલો માં ગુલાબ
ફિલ્મ: આત્મા
તારા ગાલો માં ગુલાબ તારી આંખો માં શરાબ
તારા ગાલો માં ગુલાબ તારી આંખો માં શરાબ
તારૂ રૂપ એક એવો પ્રશ્ન છે જેનો નથી કોઈ જવાબ
તારા ગાલો માં ગુલાબ તારી આંખો માં શરાબ (૨)

હું નથી કોઈ રાજા કે હું નથી શહજાદો (૨)
તારી જ નઝરે જોઈલે હું તો કેવો સીધો સાદો
ભૂલે છુકે પણ તું મને ના માની લેતી ખરાબ

તુતો છે મારી શાયરી ને તુ જ મારી કવિતા (૨)
મનથી વહેતી તન થી વહેતી વહેતી પ્રેમ સરીતા
ચાંદ સૂરજ ને ગ્રહણ ને આવે ચહેરો લાજવાબ

તારી આંખો નું આ કાજળ એને જોઈને થાતો હું પાગલ (૨)
તારા પગ માં રણ કે પાયલ હુંતો થઈ ગયો ઘાયલ
ઘણા થયા ને હજું થશે એનો કહેતા નાં આવે પાર
તારા ગાલો માં ગુલાબ તારી આંખો માં શરાબ (૪)
સાંભળ મનડાં નાં મોર

0 ટિપ્પણીઓ