વિક્રમ લેર કરાવે



ગીત: વિક્રમ લેર કરાવે
ફિલ્મ: અવતાર ધરી ને આવું છું

વિક્રમભાઈ ના રાજ માં લેર પાણી ને લાડવા
લેર કરાવે લેર કરાવે લેર કરાવે

આતો દિલ નો છે દિલદાર વિક્રમ લેર કરાવે
આતો યારો નો છે યાર વિક્રમ લેર કરાવે
લેર કરાવે ભઈ લીલા લેર કરાવે ભઈ
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે

બાપ ના પૈસે મોજ કરતા હિરો બની ને રોજ ફરતા
ભેગા થઈ ને એક બીજા ની લવર નું સેટિંગ રોજ કરતા
કારણ કારમ
ચાલે વિક્રમ ની સરકાર વિક્રમ લેર કરાવે
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે

હુલ્લુ લાલા હુલ્લુ લાલા હે (૨)

ફેસબૂક માં ફ્રેન્ડ બનાવી વોટચએપ વાતો કરતા
રાત દિવસ તીન પત્તી રમતા લાખો જીતતા લાખો હારતા
એલા પછી ભણતાતા ક્યારે
અમે ભણતા ના લગાર વિક્રમ લેર કરાવે
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે

ગર્લ ફ્રેન્ડ જોડે મોરનીંગ શો માં ફિલમ જોવા જાતા
પોપ કોર્ન અને સમોચા અમે એના પૈસે ખાતા
ખબર છે કેમ
છોડિયો માં બુધ્ધી ના લગાર વિક્રમ લેર કરાવે
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે

બીજી લવર ની બાહો માં જ્યારે રંગે હાથ પકડાતા
ધોબી નાં કુતરાં જેવા હાલ અમારા થાતા
ના ગર નાં ના ઘાટ નાં
પછી પછી

એ પ્રેમ ના રે ટેન્શન માં મેંતો લાલ કોટર પિધું છે
શું કરુ કંઈ સુજતું નથી કોરે કોરૂ પિધુ છે
એ પ્રેમ ના રે ટેન્શન માં મેંતો લાલ કોટર પિધું છે

બેવફાઈ નું બોનું કાઢી લાલ કોટર પીતા
ત્રીજી ને પટાવવા અમે તરત પ્લાન બનાવતા
પછી પછી
અરે અપના તો યહિ દોર સહિ
તું નહિ ઓર સહિ ઓર નહિ તો ઓર સહિ
ઓર નહિ તો કોઈ નહિ હવે અમારૂ શું થાહે
અરે મારા દિયરો રોવો છો શું કરવા
તો શું કરીએ
લવરો મળશે રે હજાર વિક્રમ લેર કરાવે
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે


આતો દિલ નો છે દિલદાર વિક્રમ લેર કરાવે
આતો યારો નો છે યાર વિક્રમ લેર કરાવે
રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લેર કરાવે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ