ગીત: તને પ્રેમ કરૂ છું
ફિલ્મ: આત્મા
તારા માસૂમ ચહેરા પર હું તો મરૂ છું (૨)
પણ સાચું કહું તો તને પ્રેમ કરૂ છું (૨)
તને પ્રેમ કરૂ છું
તારા માસૂમ ચહેરા ઉપર તારા માસૂમ ચહેરા ઉપર
પ્રથમ મને લાગ્યું કે હું વાવ માં ઉતર્યો (૨)
પણ ખરેખર લાગી તુ તો પ્રેમ નો દરીયો (૨)
આવા પ્રેમ નાં દરીયા અંદર (૨) હું તો તરૂ છું
અરે હું તો તરૂ છું
પણ સાચું કહું તો તને પ્રેમ કરૂ છું (૨)
તારા માસૂમ ચહેરા ઉપર (૨)
વસંત આવે ત્યારે ફૂલ ને મકરંદ વરે છે (૨)
મહેફિલ જામે ત્યારે શમા ને પરવાના વરે છે (૨)
દિલ ખોલી ને પ્રિયતમાં (૨) (એક વાત કહુ છું) (૨)
પણ સાચું કહુ તો (તને પ્રેમ કરૂ છું) (૨)
તારા માસૂમ ચહેરા ઉપર (૨)
ટગર ટગર જોયા કરૂ જેમ જુવે ચંદ્ર ચકોરી (૨)
ચાતક ને જેમ મળે બીંદું એમ આવને તું ઓરી (૨)
ચાતક અને ચકોરી હુંતો (૨) (બની ને ફરૂ છું)(૨)
પણ સાચું કહુ તો (તને પ્રેમ કરૂ છું) (૨)
તારા માસૂમ ચહેરા પર (હું તો મરૂ છું) (૨)

0 ટિપ્પણીઓ