ગીત:વનરાવન માં નાચે મયૂરી
ફિલ્મ:કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
હો વનરાવન માં નાચે મયૂરી (૨)
પ્રિત નાં ગીતો ગાય રેે મોરલીયો
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
વનરાવન ની કુંજ ગલી માં
તાતા થૈ થૈ નાચે રે રાધલડી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
રાધા રાધા નામ રટે રાધા ઘેલો કાન
ગોપીયું ને સંગે રમે નંદજી નો લાલ
કાન કાન શ્યામ શ્યામ એક એવું નામ
બાવરી બની ને રાધા ભૂલી ભાન શાન
હો પ્રેમ ની જોગણ પ્રેમ વિજોગણ (૨)
પ્રેમ પૂંજારણ બની રે રાધલડી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
હો કુંજ કુંજ ગલી ગલી ગુંજે એવા ગીત
રાધા અને કાન ની આ અમર કેવી પ્રીત
હો રાધા વિના શ્યામ સૂનો સુના સુના ગીત
હો પ્રેમ નોો પૂંજારી બન્યો રાધાજી નો મીત
હો નટખટ કાનો ને રાધા ભોળી (૨)
કાળો કાળો કાનજી ને રાધા ગોરી ગોરી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રીત નાં ગીતો ગાય રે રાધલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
ફિલ્મ:કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
હો વનરાવન માં નાચે મયૂરી (૨)
પ્રિત નાં ગીતો ગાય રેે મોરલીયો
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
વનરાવન ની કુંજ ગલી માં
તાતા થૈ થૈ નાચે રે રાધલડી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
રાધા રાધા નામ રટે રાધા ઘેલો કાન
ગોપીયું ને સંગે રમે નંદજી નો લાલ
કાન કાન શ્યામ શ્યામ એક એવું નામ
બાવરી બની ને રાધા ભૂલી ભાન શાન
હો પ્રેમ ની જોગણ પ્રેમ વિજોગણ (૨)
પ્રેમ પૂંજારણ બની રે રાધલડી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રેમ નાં ગીતો ગાય રે રાધલડી
હો કુંજ કુંજ ગલી ગલી ગુંજે એવા ગીત
રાધા અને કાન ની આ અમર કેવી પ્રીત
હો રાધા વિના શ્યામ સૂનો સુના સુના ગીત
હો પ્રેમ નોો પૂંજારી બન્યો રાધાજી નો મીત
હો નટખટ કાનો ને રાધા ભોળી (૨)
કાળો કાળો કાનજી ને રાધા ગોરી ગોરી
કુહુ કુહુ બોલે રે કાળી રે કોયલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
મીઠું મીઠું બોલે રે કાના ની વાસલડી
પ્રીત નાં ગીતો ગાય રે રાધલડી
પિહુહુ પિહુહુ બોલે રે બપિહો
0 ટિપ્પણીઓ