આંસું લુસી લે બેની



ગીત: આંસું લુસી લે બેની
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ને વાલી માં

આંસું લુસી લે બેની આજે નાં રોવાય
દિકરી ને ગાય જ્યા દોરે ત્યા દોરાય
દિકરી ને ગાય જ્યા દોરે ત્યા દોરાય

માંના ખોળા સમું આંગણું તે મુક્યું
બાપ નાં મન તમું બારણું તે મુક્યું
તુતો પારકા ઘર ની હતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
અખંડ સૌભાગ્યવતી (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ